Eshrm bharati angdvadi

 

eHRMS Gujarat Portal – આંગણવાડી ભરતી 2022 | @ e-hrms.gujarat.



E-HRMS Gujarat Portal | About e-hrms Portal | Gujarat Anganwadi Recruitment 2022 | eHRMS Mobile App | આંગણવાડી ભરતી 2022 | Online Apply Anganwadi 2022

ભારત સરકાર Digital India ને પ્રોત્સાહન પૂરું પાડે છે. તેવી રીતે ગુજરાત સરકાર Digital Gujarat પ્રમોટ કરી રહી છે. જેને ધ્યાનમાં રાખીને દિન-પ્રતિદિન વિવિધ વિભાગોના ઓનલાઈન પોર્ટલ લોન્ચ કરવામાં આવે છે. સમાજ કલ્યાણની યોજનાઓનો લાભ લેવા માટે E Samaj Kalyan Portal બનાવેલ છે, કુટીર અને ગ્રામોદ્યોગની યોજનાઓ માટે e-Kutir Portal લોન્ચ તથા ખેડૂતોને લાભ આપવા માટે ikhedut Portal લોન્‍ચ કરેલ છે. વધુમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડીની કામગીરીમાં પારદર્શિતા લાવવાના હેતુથી eHRMS Gujarat અમલીકૃત બનાવેલ છે. મિત્રો આ આર્ટિકલના માધ્યમથી આપણે e-HRMS Portal વિશે તમામ માહિતી જાણીશું.

e-hrms Gujarat Portal 2022

કમિશ્રનરશ્રી, મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ બે વિભાગ કામ કરે છે. જેમાં એક WCD (Woman and Child Development Department) અને બીજો ICDS (Integrated Child Development Services) વિભાગ છે. WCD વિભાગ મહિલાલક્ષી, મહિલા સુરક્ષા, મહિલા સશક્તિકરણની યોજનાઓ ચલાવે છે. ICDS વિભાગ આંગણવાડીઓ, તેમાં આવતા બાળકોના સ્વાસ્થ્ય, શિક્ષણની કામગીરી કરે છે. ગુજરાત રાજ્યના દરેક ગામડાઓમાં આંગણવાડીઓ આવેલી છે. આ આંગણવાડીઓ સારી રીતે અને પારદર્શિતા રીતે ચાલે તે માટે e-hrms gujarat portal બનાવેલ છે. જેમાં આંગણવાડીને લગતી તમામ કામગીરી ઓનલાઈન થશે.


e-HRMS Portal નો હેતુ

ગુજરાતના સંકલિત બાળ વિકાસ વિભાગ દ્વારા બાળકોના વિકાસ, શિક્ષણ અને સ્વાસ્થ્ય માટે કામગીરી કરે છે. આ તમામ કામગીરી ગ્રામ્ય કક્ષાએ આવેલી આંગણવાડીઓ દ્વારા થાય છે. Anganwadi દ્વારા થતી કામગીરીમાં એકસૂત્રતા આવે, ઝડપથી અને સુચારુ સંચાલન માટે શિક્ષિત આંગણવાડી કાર્યકર અને તેડાગરોની ભરતી થવી જરૂરી છે. આવા ઉમદા હેતુથી Gujarat Anganwadi Bharti 2022 બહાર પાડેલ છે. આંગણવાડી ભરતી 2022 માં પારદર્શિતા જળવાઈ રહે, ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થયા તે માટે e-hrms Gujarat Portal લોન્ચ કરેલ છે.

Highlight Point of e-HRMS Gujarat Portal

વિભાગનું નામમહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગર
આર્ટિકલનું નામe-HRMS Portal Detail &
Gujarat Anganwadi Bharti 2022
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
પોર્ટલનો ઉદ્દેશગુજરાતના ઉમેદવારો ઓનલાઈન ફોર્મ ભરી શકે અને
પારદર્શિ રીતે ભરતી પ્રક્રિયા થાય તે હેતુથી
આ પોર્ટલ બનાવેલ છે.
કુલ જગ્યાઓ8568
જ્ગ્યાઓનું નામAnganwadi Worker અને Anganwadi Helper
અધિકૃત વેબસાઈટhttps://e-hrms.gujarat.gov.in/  
Application ModeOnline Mode
અરજી કરવાની છેલ્લી તારીખ04/04/2022
Highlight Point of e-HRMS Gujarat Portal

Gujarat Anganwadi Recruitment 2022

આઈસીડીએસ વિભાગ દ્વારા આંગણવાડી ભરતી પ્રકાશિત કરેલ છે. ગુજરાત રાજ્યના જુદા-જુદા જિલ્લાઓ અને શહેરી માટે કુલ 8568 જગ્યાઓની Anganwadi Bharti બહાર પાડેલ છે. Gujarat Anganwadi Recruitment 2022 માટે e-hrms portal બહાર પાડેલ છે. જેમાં ઉમેદવારોએ ઘરે બેઠા, નજીકના CSC Center તથા Online Seva Kendra પરથી ઓનલાઈન એપ્લિકેશન કરી શકે છે.

District Wise Anganwadi Recruitment 2022 List

ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓ માટે અલગ-અલગ જગ્યાઓ બહાર પાડેલ છે. જેમાં આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગરો માટે ભરતી પડેલી છે. Gujarat Anganwadi Bharati 2022 નું લિસ્ટ નીચે મુજબ છે.

Sr.NoDistricts NameNumber
Of
Posts
1BHAVNAGAR URBAN Anganwadi Bharti 202236
2VADODARA URBAN Anganwadi Bharti 202276
3DEVBHUMI DWARKA Anganwadi Bharti 2022194
4NAVSARI Anganwadi Bharti 2022185
5TAPI Anganwadi Bharti 2022146
6DANGS Anganwadi Bharti 202256
7RAJKOT URBAN Anganwadi Bharti 202256
8JUNAGADH URBAN Anganwadi Bharti 202249
9ARAVALLI Anganwadi Bharti 2022145
10VADODARA Anganwadi Bharti 2022236
11JAMNAGAR URBAN Anganwadi Bharti 202265
12PATAN Anganwadi Bharti 2022288
13GANDHINAGAR Anganwadi Bharti 2022191
14MEHSANA Anganwadi Bharti 2022129
15JUNAGADH Anganwadi Bharti 2022251
16VALSAD Anganwadi Bharti 2022304
17CHHOTA UDEPUR Anganwadi Bharti 2022146
18MORBI Anganwadi Bharti 2022244
19KHEDA Anganwadi Bharti 2022239
20GIR SOMNATH Anganwadi Bharti 2022125
21MAHISAGAR Anganwadi Bharti 2022129
22SURENDRANAGAR Anganwadi Bharti 2022281
23BHAVNAGAR Anganwadi Bharti 2022438
24DAHOD Anganwadi Bharti 2022289
25BANASKANTHA Anganwadi Bharti 2022577
26SABARKANTHA Anganwadi Bharti 2022222
27SURAT URBAN Anganwadi Bharti 2022177
28PORBANDAR Anganwadi Bharti 202290
29AHMADABAD Anganwadi Bharti 2022296
30BHARUCH Anganwadi Bharti 2022250
31JAMNAGAR Anganwadi Bharti 2022213
32BOTAD Anganwadi Bharti 202284
33AHMADABAD URBAN Anganwadi Bharti 2022354
34KACHCHH Anganwadi Bharti 2022564
35PANCHMAHALS Anganwadi Bharti 2022231
36NARMADA Anganwadi Bharti 2022102
37AMRELI Anganwadi Bharti 2022343
38RAJKOT Anganwadi Bharti 2022318
39ANAND Anganwadi Bharti 2022234
40SURAT Anganwadi Bharti 2022215
 Total Posts8568
District Wise Anganwadi

How To Apply Anganwadi Form Online 2022

આંગણવાડી કાર્યકર, આંગણવાડી તેડાગર અને મીની આંગણવાડી કાર્યકરની નોકરીની જાહેરાત બહાર પડેલ છે. સંકલિત બાળ વિકાસ યોજના(ICDS) દ્વારા આ ભરતી પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવેલ છે. આખાય દેશમાં પ્રથમ વખત આંગણવાડીમાં ઓનલાઈન ભરતી થઈ રહી છે. ત્યારે મિત્રો Aganwadi Karyakar, Anaganwadi Tedagar નું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેની માહિતી મેળવીશું. મિત્રો આ ઓનલાઈન એપ્લિકેશન e-HRMS Gujarat પોર્ટલ પર કરવાની હોય છે. જેની માહિતી Steps By Step નીચે મુજબ છે.

    ● સૌપ્રથમ Google Search માં “e-HRMS Gujarat” ટાઈપ કરવાનું રહેશે.

જેમાં Google Result માં અલગ-અલગ વેબસાઈટ આવશે. જેમાં અધિકૃત વેબસાઈટ ખોલવી.

eHRMS Gujarat | e-HRMS Gujarat Portal | ICDS Department | Woman and Child Development Department | e-HRMS Portal
Image Credit- Government Official Portal (e-HRMS Gujarat)

    ● eHRMS GUJARAT પોર્ટલ ખોલ્યા બાદ “Recruitmemt” પર ક્લિક કરો.

    ● જેમાં “Apply” પર ક્લિક કરો.


e hrms gujarat | https //ehrms.gov.in login | ehrms gov in registration | http //ehrms.upsdc.gov.in login | ehrms app | ehrms leave
Image Credit- Government Official Portal (e-HRMS Gujarat)

    ● હવે Woman and Child Developmemt Department ની આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાતની વિગતો આવશે.

    ● જેમાં તમારે જે જિલ્લા માટે અરજી કરવાની હોય તેની સામે આપેલા “Apply” કરો એના પર ક્લિક કરવાનું રહેશે.

 ● ત્યારબાદ કેટલીક શરતો અને ઓનલાઈન ફોર્મ ભરવા માટેની વિગતો આવશે તે ધ્યાનપૂર્વક વાંચવાની રહેશે.

Image Credit- Government Official Portal (e-HRMS Gujarat)

    ● તમામ વિગતો વાંચ્યા બાદ “I Agree” બટન પર ક્લિક કરવું.

    ● I Agree બટન પર ક્લિક કરવાથી નવું રજીસ્ટ્રેશન ફોર્મ ખુલશે. જેમાં જિલ્લો,તાલુકો અને ગામની વિગતો ભરવાની રહેશે.

e-HRMS Gujarat | 
WCD Gujarat Anganwadi Bharti 2022: 8000+ Worker, Helper | આંગણવાડી ભરતી 2022 | Anganwadi Bharti 2022
Image Credit- Government Official Portal (e-HRMS Gujarat)

    ● વધુમાં ઉમેદવારનું નામ ગુજરાતીમાં અને અંગ્રેજીમાં,જાતિ, જગ્યાનો પ્રકાર તથા મોબાઈલ નંબર નાખીને “Send OTP” ક્લિક કરવાનું રહેશે.

    ● તમારા મોબાઈલ પર OTP આવશે, જેને બોક્સમાં નાખ્યા બાદ “Submit & Next” બટન પર ક્લિક કરવાનું રહેશે.

    ● હવે તમે જે પસંદ કરેલ જિલ્લા માટેનું ઓનલાઇન ફોર્મ ખુલશે. તેમાં ઉમેદવારની માહિતી ભરવાની રહેશે.

eHRMS Gujarat | e-HRMS Portal 2022 | e hrms gujarat | આંગણવાડી ભરતી ।  e hrms.gujarat.gov.in
Image Credit- Government Official Portal (e-HRMS Gujarat)

    ● જેમાં ધોરણ-10 ની માર્કશીટ પ્રમાણે નામ, જન્મતારીખ, વૈવાહિક સ્થિતિ, જાતિ વગેરે તમામ માહિતી ભરવાની રહેશે.

    ● ત્યારબાદ મામલતદારશ્રી દ્વારા આપવામાં આવેલ પ્રમાણપત્રનો વિગતો તથા પત્ર વ્યવહાર માટેનું સરનામું ભરવાનું રહેશે.


anganwadi bharti 2022 gujarat salary | www.wcd.gujarat.gov.in 2022 | anganwadi bharti 2022 ahmedabad | anganwadi gujarat website | wcd gujarat anganwadi latest recruitment| anganwadi bharti gujarat 2021 online form
Image Credit- Government Official Portal (e-HRMS Gujarat)

    ● હવે આગળ ડિકલેરેશન આવશે તેના પર tik કરીને “Save & Next” પર ક્લિક કરવાનું રહેશે.

    ● ત્યારબાદ ધોરણ-10, ધોરણ-12, સ્નાતક અને અનુસ્નાતક વગેરે શૈક્ષણિક લાયકાતની તમામ વિગતો ભરવાની રહેશે.

● તમામ માહિતી ભર્યા બાદ આંગણવાડી કાર્યકર / આંગણવાડી તેડાગર માટેના ઓનલાઈન ફોર્મમાં ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.

e-hrms gujarat | www wcd gujarat gov in 2022 | anganwadi bharti 2022 ahmedabad | anganwadi gujarat website | wcd gujarat anganwadi latest recruitment
Image Credit- Government Official Portal (e-HRMS Gujarat)

    ● વધુમાં Self Declaration નો નમૂનો, આધારકાર્ડ, ઓળખાણનો પુરાવો, જન્મનો દાખલો, મામલતદારશ્રીનું પ્રમાણપત્ર, માર્કશીટ વગેરે તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.

    ● છેલ્લે તમારે Draft Application,  Confirm & Submit બટન પર ક્લિક કરવાનું રહેશે.



anganwadi bharti 2022 gujarat online form | anganwadi bharti gujarat 2021 online form | e hrms gujarat gov in anganwadi recruitment 2022 | anganwadi bharti 2022 gujarat salary | anganwadi bharti gujarat 2020 online apply
Image Credit- Government Official Portal (e-HRMS Gujarat)

    ● અરજી કન્ફર્મ કર્યા બાદ એક અરજી ક્રમાંક આવશે, જે સાચવીને રાખવાની રહેશે.

Gujarat Anganwadi Bharati Online Form Terms And Conditions

e hrms gujarat 2022 | e hrms portal આંગણવાડી ભરતી । આંગણવાડી ભરતી 2022 । આંગણવાડી ભરતી પ્રક્રિયા । આંગણવાડી ભરતી
Image Credit- Government Official Portal (e-HRMS Gujarat)
  • મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ કામગીરી કરતા સંકલિત બાળ વિકાસ સેવા યોજના દ્વારા આ ભરતી હાથ ધરવામાં આવેલ છે.
  • આંગણવાડી કાર્યકર/તેડાગરની ભરતી પ્રકિયા માટે સરકારશ્રીના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બાહર પાડવામાં આવેલ ઠરાવ બહાર પાડેલ છે.
  • આંગણવાડી કાર્યકર/તેડાગરની પસંદગી માટેના ધોરણો, કાર્યકર/તેડાગર સેવાપોથી, EHRMS, અને ઓનલાઇન ભરતી પ્રક્રિયા અંગેની ધોરણો, માનદસેવા, સમીક્ષા, શિસ્ત બાબતના નિયમોને અધીન રહેશે.
  • આ ઠરાવ તથા તેના સંબંધિત વખતોવખતના સુધારા આદેશો અને તેની તમામ  શરતો મને બંધનકર્તા રહેશે.
  •  ઉમેદવાર દ્વારા એકવાર ઓનલાઈન અરજી કન્ફર્મ કર્યા બાદ ઓનલાઈન એપ્લિકેશનમાં કોઈ સુધારા કે વધારો થશે નહીં.
  • અરજી ફોર્મમાં ભરેલ માહિતી અને અપલોડ કરેલા દસ્તાવેજોની વિગતોમાં કોઈપણ વિસંગતતા હશે તો અરજદારની ઉમેદવારી રદ્દ ગણાશે.
  • અપલોડ કરેલ અસલ દસ્તાવેજો બરાબર વાંચી શકાય તે પ્રકારના હોવા જોઈએ, નહીંતર ઓનલાઈન ફોર્મ રદ્દ થવા પાત્ર ગણાશે. આ બાબતે અરજદારની કોઈપણ રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહી.
  • જે કિસ્સાઓમાં ઉમેદવારે એક કરતાં વધારે પ્રયત્ન કરી પરીક્ષા પાસ કરેલ હશે તો તેવા કિસ્સાઓમાં ઉમેદવારેએ દરેક પ્રયત્નની માર્કશીટ Scan કરી Upload કરવાની રહેશે, એકથી વધુ પ્રયત્ને પાસ થનાર ઉમેદવારે જે તે માર્કશીટનાં પાસ થયેલા વિષય/વિષયોનાં ગુણ જ ગણવાનાં રહેશે.
  • ત્યારબાદ ફરીથી પાસ થયેલ વિષય/વિષયોનાં ગુણ ગણવા. આમ, કુલ 7 વિષયનાં કુલગુણ 700 હોય તો જુદી-જુદી માર્કશીટ પૈકી 700 માંથી પાસ થયેલા વિષયોના ગુણ જ ગણવા.
  • દા.ત. કુલ-ગુણ 700 માંથી 325 મેળવેલ ગુણ હોય જેમાં એક વિષયનાં 25 ગુણ સાથે નાપાસ હોય તો મેળવેલ ગુણ 300 ગણવાનાં રહેશે. ત્યારબાદ તે વિષયમાં પાસ થવાથી 50 ગુણ હોય તો કુલ ગુણ 700 માંથી મેળવેલ ગુણ 350 થશે.
  •  જે કિસ્સામાં માર્ક્સશીટમાં ગ્રેડ/સ્કોર (CPI/CGPA) દર્શાવેલ હોય તે કિસ્સામાં યુનિવર્સિટી/કોલેજ દ્વારા જારી કરવામાં આવેલ ગ્રેડ/સ્કોરમાંથી ગુણ/ટકાવારીની ગણતરી અથવા યુનિવર્સિટી/કોલેજ પાસેથી જ એ ગણતરી થયેલ માર્ક્સ/ટકાવારીનું પ્રમાણપત્ર/માર્ક્સશીટ ફરજિયાત અપલોડ કરવાનું રહેશે.
  • આ અરજી પત્રક માત્ર ઉમેદવારી નોંધવવા માટે છે. તે નિમણૂંક અંગેની દાવેદારી ગણવામાં આવશે નહી. 
  • અરજદારનું નામ અંગ્રેજી તથા ગુજરાતીમાં એમ બન્ને રીતે ભરવાનું રહેશે, અને આ સિવાયની તમામ વિગતો અરજદાર દ્વારા અંગ્રેજીમાં ભરવાનુ રહેશે.
e hrms gujarat | આંગણવાડી ભરતી ।  e hrms.gujarat.gov.in | e hrms | આંગણવાડી ભરતી ફોર્મ ।  e hrms gujarat gov in smsby
Image of eHRMS Gujarat Portal
  • આંગણવાડી કાર્યકર/ તેડાગરની ભરતીમાં પસંદગી માટે મેરીટ આધારિત પસંદગી પધ્ધતિ છે. ઉમેદવારે અભ્યાસ પૂર્ણ કરેલ શૈક્ષણિક લાયકાત ધોરણ-10 / ધોરણ-12/ ડીપ્લોમા/ સ્નાતક/ અનુસ્નાતક વગેરે વિગતો ઓનલાઈન ફોર્મમાં દર્શાવવાની રહેશે અને જો આ વિગતો અધૂરી / અપૂર્ણ /ખોટી આપેલ હશે તો અરજી રદ્દ થશે.
  • શૈક્ષણિક લાયકાતની સામે ગુણ અથવા તો ટકાવારીમાં જ માહિતી ભરવાની રહેશે. જે માન્ય યુનિવસિર્ટી / કોલેજના માર્કશીટ મુજબ જ હોવી જોઈએ. કોઈએક શૈક્ષણિક લાયકાત કોર્ષમાં મેળવેલ ગુણ દર્શાવવાની પધ્ધતિ ગુણ અથવા ટકાવારી એમ બે પૈકી કોઇ એક પ્રકારની પધ્ધતિથી દર્શાવવાની રહેશે.
  • ફક્ત અરજદાર દ્વારા કન્ફર્મ કરેલ અરજી જ સ્ક્રુટિની માટે ધ્યાને લેવામાં આવશે
  • અરજદાર દ્વારા અરજી ફોર્મમાં દર્શાવવામાં આવલા બન્ને નામો (રજીસ્ટ્રેશન અને SSC પ્રમાણેના નામ) સિવાય કોઈ અન્ય  નામથી પ્રમાણપત્ર / દસ્તાવેજો માન્ય રહેશે નહિ અને આ કિસ્સામાં અરજી રદ્દ ગણાશે. રજીસ્ટ્રેશન વખતે ભરેલ નામ જ ભરતી પ્રક્રિયામાં નિમણુંક માટે માન્ય રાખવામાં આવશે.
  • કન્ફર્મ એપ્લિકેશન કરતાં પહેલા અરજદારે અપલોડ કરેલ બધા જ દસ્તાવેજો ઓપન કરીને ખાત્રી કરી લેવાના રહેશે, જેથી સાચા અને ઓરીજનલ દસ્તાવેજો સારી રીતે અપલોડ થયેલ છે, તેની અરજદારે જાતે ખાતરી કરવી ત્યારબાદ તે અંગે કોઇપણ રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહિ

ટિપ્પણીઓ